Quotes by Angel in Bitesapp read free

Angel

Angel

@dhara6089


મુર્ખ એટલે ?

જે ભૂલ કરે છે તે.
"ના"
જે વારંવાર એકની એક ભૂલ કરે છે તે
"હા"
તે મુર્ખ છે

-Angel

છોકરા એ ચાનો કપ હાથમાં લેતા છોકરીને પૂછ્યું - તમને કેવો છોકરો પસંદ છે?

છોકરી એ કહ્યું - જેને હું પસંદ છું. તેવો છોકરો મને પસંદ છે.

જેને તમે પસંદ હોય તેને પસંદ કરો...પસંદ કરતા પહેલા કોઈની પસંદ હોવું વધારે જરૂરી છે

-Angel

Read More

.

.

શુભ નવરાત્રિ

ના રૂપથી આકર્ષાયો
ના રંગથી આકર્ષાયો
હું તો બસ તારા પ્રેમથી આકર્ષાયો

.

.

સુગંધિત ફૂલ મન ને પ્રસન્ન કરે છે.
પ્રસન્ન મન જીંદગી ને સુગંધિત કરે છે.

- Angal

અઢળક પ્રેમ વરસાવું હું તારા પર
બસ એક સ્મિત દઈ દે તું મારા પર

- Angal