Quotes by D Bhatt in Bitesapp read free

D Bhatt

D Bhatt

@dhara2012


કડવું છે પણ સત્ય છે!!😊
Good morning 🌺

કષ્ટભંજન દેવ ની જય 🙏🌺🙏
જય બાલાજી 🙏🌺🙏

ૐ નમઃ શિવાય 🙏🌺🙏
🙏બધાને મહાદેવ હર 🙏

મહાદેવ હર 🙏🙏

જીંદગી ની કદર જરૂરી છે!!😊

પરિસ્થિતિ ના પાશ માં સંબંધ ની પરિભાષા ના પરખાય!!

-D Bhatt

અહેસાસો ની આશા!!
લાગણીઓ ની પરિભાષા!!😊😊

માણસ નું મન પણ
કમાલ છે નહિ!!
પહેલા
કોઈક ને પામવા માટે બાવરા બને
અને પછી
એનાથી જ છૂટવા ના કિમીયા કરે!
😊😊

-D Bhatt

Read More

એકલતા નો 'સાદ'
(પોકાર)
એટલે
'અવસાદ'
🙂

-D Bhatt

(અ) મારે તો
ખોવાય જાવું છે
એમની આંખો ના
ઊંડાણમાં
પણ સાજનજી ને ક્યાં
હરખ છે એ રમત માં!!
😊😊

-D Bhatt