Quotes by Dhan Raj in Bitesapp read free

Dhan Raj

Dhan Raj

@dhanraj2541


એક વાત ની તમે નોંધ લેજો
પરણેલી છોકરી બધા તહેવાર કરવા પીયરીયા મા જશે ખાલી એક
(હો?ળી).. જ સાસરીયામા સળગાવે. ?

કાલે બેન્ક માથી ફોન આવ્યો મને કે કવિતા બોલુ છુ મે કિધુ આખી આવડતી હોય તો જ બોલજે તો એણે ગુસ્સા મા નોનસેન્સ કઈ ને ફોન કાપી નાખ્યો.?

Read More

તમને કેવું good morning ફાવશે?
સાદુ કે મસાલાવાળુ?