The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Learn How To Play Hindi , Bollywood , Gujarati , Devotional Songs On Keyboard Visit My Channel On Youtube:- Surscribe My Channel and Like And Share. Channel:- https://youtu.be/kdLWbpckHxk
લક્ષ્ય સુધી પહોંચવામાં અવરોધ તો આવે જ છે સાહેબ ! ભગવાન શ્રી રામ ને પણ લંકા સુધી પહોંચવામાં દરિયો અવરોધ હતો પણ સેતુ બનાવીને તેમણે લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. #અવરોધ
#સામાન અને સન્માન બંને સરખા સાથી છે, જો એક વાર ખોઈ બેસીએ તો મેળવવા ખૂબ જ કઠિન બની જાય છે અને કદાચ ક્યારેક ના પણ મળે. #સામાન #Dhruv_Joshi (Dhannu).
ક્યારેય પણ ન વિચારવું આડું અવળું,જો મંજિલ ને સીધા માર્ગે દોડતી કરવી હોય તો. #આડુઅવળું
ધ્યેય હાંસિલ કરવા પોતાની કાર્ય ની ગતિ ને મહેનત થી જો શણગારવામાં આવે તો સફળતા આપણને ચોક્કસ પણે ચમક આપે છે. #Life_Is_Fine . #Dhruv_Joshi .(Dhannu_Raja).
કોઈ પણ પરિસ્થતિમાં સમય સાથે લડવા તૈયાર ઉત્સાહી વ્યક્તિ ને તેના જીવન માં લક્ષ્ય સુધી પહોંચવામાં તકલીફો ખૂબ ઓછી આવે છે. #ઉત્સાહી #Dhruv_Joshi (Dhannu_Raja).
એવી વ્યક્તિ જેના સહારે દેશ ને અન્ન મળે છે જે કિસાન, એવી વ્યક્તિ કે જેના સહારે દેશ શાંતિપૂર્ણ રીતે રહે છે જે જવાન, આ બંને ને પોતાનું શોર્ય અને વીરતા નું પ્રમાણ ત્યારે જ આપે છે જ્યારે હોય છે તેમનો સમય જુવાન. #જુવાન
#વિચાર ... # જીવન માં જ્યારે એવો સમય આવી જાય કે જ્યારે આપણું ધાર્યું ના થઈ રહ્યું હોય , ત્યારે સમજવું કે ઈશ્વર નું ધાર્યું થઈ રહ્યું છે. #Be Positive Always , Life Is Fine.... -Dhruv Joshi (Dhannu).
જીવન માં ઘણીવાર સમય એવો આવે છે પરાવર્તિ, કે નથી થઈ શકતું ધાર્યું બધું ઇરછનુવર્તી. #ઈચ્છાનુવર્તી
મન હંમેશા રાખવું એટલું મોટું, કે ક્યારેય નાની મોટી વાતો નું ના લાગે ખોટું. #ખોટું
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser