Quotes by DG. in Bitesapp read free

DG.

DG.

@dgohel5251


आज फ़िर वोह हमसे रूठ गई,
मानो प्यार करती है वो हमसे एसी एक और निशानी दे गई हमें!!

સમસ્યા એટલે શું??

એક શબ્દમાં કહીએ તો

"સમાધાન માટેનું અરજીપત્રક"

થઈ હતી સ્નેહની શરૂઆત
અમારા થકી દિલ આપીને,
લઈ ગયા અંત તરફ એ
જરા અમથો દિલાસો આપીને!!!!

સાંભળ્યું હતું કે કુંભકર્ણ ને નિંદ્રામાથી જગાડવા મોટા મોટા ઢોલ નગારા વગડામાં આવતા હતા... પરંતુ એથીય વધારે વાત કરીએ તો તંત્ર માં બેઠેલા કળયુગ નાં રાક્ષસોની આંખ ખોલવા કંઇક કેટલાય માસુમોની બલીની જરૂર પડે છે!!
??

Read More

when man dive in ocean even they don't know how to swim and a man who fall in love, they both in same position, they try to more and more to came out...but they go more and more deep.