Quotes by Dev Patel in Bitesapp read free

Dev Patel

Dev Patel

@devpatel7030
(11)

लाखो है दु:ख की महेरबानीयां,
मगर सुख की खोज मे उसे बाट रहे है।

नही महेसूस हो रही ज़िंदगी मे कहीं खुशीयां,
मगर फीर भी किसी आस मे काट रहे है।




- Dev

Read More

વિધીના વિધાને અતૂટ સંગાથનો કંઈક એવો અણાવ્યો.
હરપળ મને બસ તને ખોવાનો ડર જણાવ્યો.

વિરહનો તાતણો એણે જીવનમાં કંઈક એવો તણાવ્યો,
અઢી અક્ષરના પાકને આંસુ છુપાવી લણાવ્યો.

Read More

દુ:ખના સાગરમાં જેણે
તારવી
જીવનની નૈયા,

એ જ મારો સોનેરી નગરીનો
પિતાંબરધારી
કિશન કનૈયા...🙏🏻

People think its a bit creepy,
But i just love being Sleepy.

#Sleepy
#ઉંઘણસી

કરે છે સંબંધોને એ ધીમે ધીમે છેટું,
જયારે નિકળે છે આ મુખથી વચન કટું.

#કટું

શુષ્કસમયના ભોગવિલાસ પર કરે પ્રયાસ તું પામવા વિજય,
કયારેક તો જો વળીને પાછળ કેટલો બની ગયો તું નિર્દય?

#નિર્દય

Read More

અંદાજ એવા નખરાળા, કરી જાય દરેકના દીલમાં ટકોર,
અદાઓ તારી આ બળવાખોર, સળગાવે શહેર ચારેકોર.

#બળવાખોર

રંગ ચડે પ્રભુ તમારો એવો કે,
મદમસ્ત થઈ નાચું તો શું વાત છે ?

નાલાયક લાગતો આ જગતને,

તમારી ભક્તિને લાયક થઈ જવ તો,
એ જ મારા સાચા જીવનની શરૂઆત છે.

#લાયક

Read More

નિહાળવું છે તને મનભરી પણ, તું નિકળી જાય છે ઝડપી,
સોહામણી છે દુનીયા પણ, રહયો તારી ઝલક જોવા તડપી.

#ઝડપી