Quotes by Dev D in Bitesapp read free

Dev D

Dev D

@devd8683


jsk dosto Kem chho badha...

*જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ,*
*પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ,*
*અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ,*
*સૌના દિલમાં રહી, લોકો યાદ કરે, એવુ હું જીવી લઉ...*
good morning my friend s........

Read More

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.
તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

Read More