Quotes by Devangi in Bitesapp read free

Devangi

Devangi

@devangi4525


મલમ કે દવા ની જરૂર નથી.
બસ તારા સંગાથ ની વાટ છે.

કદાચ કોઈ મારૂ હોત.
ના કોઈ મતલબ કે ના કોઈ દગો

મોજ, મજા ને મસ્તી
તો રોજ ની વાલા,
પણ જ્યારે તે આપડા પૈસા ની હોય ત્યારે તે સસ્તી નહી લાગે

જીવન નાના બાળક બની ને જીવવું જોઈએ.
વાલા
કેમકે ત્યારે કોઈ ની બીક નહી પરંતુ નિખાલસતા હતી.

સબંધ પણ હેલ્મેટ જેવા થઇ ગયા. મજબૂરીમાં પેરી લે છે........

પગથિયું જીંદગી નુ જો ચડતાં આવડી જાય.
તો વાલા મોક્ષ મળવો પણ મુશ્કેલ નથી

લાગણી છે તો સબંધ છે બાકી તો કિંમત મોબાઇલ ની છે ચાર્જર ની નહી .
એટલે મતલબ મુકી ને લાગણી રાખો

લોકો માણસના બહાર ના દર્દ ને પારખી શકે પરંતુ તેની અંદર ની લાગણી ને નહી

મતલબી દુનિયા છે વાલા
મતલબ સીવાય કોય બોલાવતા પણ નથી