Quotes by Dev Ahir in Bitesapp read free

Dev Ahir

Dev Ahir

@devahir4895


*इजाजत तो हमने भी ना दी थी .*
*उससे ?मोहब्बत की .*

*बस वो नजरों से मुस्कराते गए ....*
*और हम दिल से हार गए .?

*સબંધ હમેશાં સુખી કરવા જ બાંધવો*
*સુખી થવા બાંધશો તો દુખી જ થાશો*

લોકો *ખારાશના* કારણે
કાંઠેથી જ પાછા વળી ગયાં ..

બાકી ઉંડા ઉતર્યા હોત
તો *મોતી* પણ હતાં..!

ભાવ અત્તર નો આજે ઉતરી ગયો....

જ્યારે

વરસાદનું પહેલું ટીપું...

માટી માં ભળી ગયું...

❤ પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને, પાનેતરમાં જોવા સુધીની સફર ??

*मैंने वक़्त से*
*दोस्ती कर ली ..!*
*सुना है*
*ये अच्छे अच्छों को*
*बदल देता है..!!*