The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Prayers are.... Flawless & Immense 'Act' of Love.
કેટલા સુંદર હતાં બાળપણ ના એ દિવસો કે... ફક્ત બે આંગળી જોડવાથી દોસ્તી ફરી શરૂ થઈ જતી હતી..!! આજે ફરી એક પ્રયત્ન કરી જોઉં??? બુચ્ચા???
सितारों से आगे जहां और भी है, अभी इश्क के इम्तिहाँ और भी है; और भी है... तू शाहीन है, परवाज़ है, काम तेरा तेरे सामने; आसमान और भी है, सितारों से आगे जहां; और भी है...
ना मोह बचा है, ना माया बची है; ना प्यार बचा है, ना नफरत; सिर्फ एक ज़िद है, ये ज़िद ही मेरा राजधर्म; आज मुझे मेरा धर्म निभालेनेदे।
હા ચાલ જિંદગી, મારી આ હાર મને કબુલ છે; હાર્યો તોય હું તારા થી હાર્યો, ૧૦ થી ૬ ની આ તારી સજા મને કબૂલ છે.
એક સમય હતો, જ્યારે થપ્પા ની રમત રમતાં રમતાં પ્રેમની રમત મેં રમી હતી; આજે એક સમય છે, જ્યારે પ્રેમ ની રમત રમતાં રમતાં તમે થપ્પો કરી ગયાં.
માતૃભારતી હંમેશા નવા લેખકોને પ્રોત્સાહન આપતું રહ્યું છે. હમણાં જ રજુ થયેલી માતૃભારતી ઓરિજિનલ શોર્ટ ફિલ્મ \"અનામી\" ના સ્ટોરી લેખલ ડેનિસ ક્રિશ્ચિયન ને માતૃભારતી તરફ થી ખુબ ખુબ અભિનંદન, તમે આગળ પણ આવી પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ. ડેનિસ ક્રિશ્ચિયનની \"બ્રેકઅપ સ્ટોરી\" સાથે બીજી ઘણી બધી વાર્તાઓ માતૃભારતી પર ઉપલબ્ધ છે, જે એક વખત અચૂક વાંચજો. https://www.matrubharti.com/denischristian5039 -- MB (Official) https://www.matrubharti.com/bites/111301105
આપણા પ્રેમ ની રામાયણ માં, બસ એટલીજ તો મહાભારત હતી; હું તારા માટે રાવણ નું એક પુણ્ય હતો, અને તું મારા માટે યુધિષ્ઠિર નું એક પાપ હતી.
હું સૂરજ હતો, ત્યારે લોકો એ કદર કરી નહિ. હવે હું આથમ્યો છું, ત્યારે લોકો દીવો શોધતા બેઠા છે.
Accident ??: अंधे हो क्या? देख के नहि चला सकते??? ??: अरे यार, कबसे आपको देख के ही तो चला रहा हूँ। #accident #lovestory #love #story #accidentallove #lookingyou #staring #hindi #lovebirds #strangers #flirt #flirting #flirticious #firstsightlove #dialogues #dialogue #act #theater #movie #drama #fallinlove #beautykills #killingbeauty #beautifulgirls #screenplay #oneliner #oneliners
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser