The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોણ છે, કેવું છે, કોને ખબર, ઈશારો ભલે કર્યો પણ! પ્રેમ છે કે વ્હેમ,કોને ખબર? -Sandip Parmar
"સમય પસાર કરવા સમજદાર બનવું પડે, જિંદગી જીવવા માટે નહીં" -Deep Parmar
"મંજિલ વગર લખતો રહ્યો ગઝલો અનેક, મંજિલ જ્યારે સામે ઊભી તો શબ્દોએ બગાવત કરી દીધી" -દીપ પરમાર -Sandip Parmar
"વર્ષો જૂની વાત હોઠ પર લઈને ફરું છું, એ મળે એનાં માટે રોજ શ્રીફળ વધેરું છું " -Sandip Parmar
" નિષ્ફળતા ને વાગોળતા અને સફળતાને પચાવતા શીખી જઈએ તો જીવનમાં હંમેશા સફળતા પ્રાપ્ત થાય" -Sandip Parmar
"જીવન મૃગજળ જેવું હોય છે સાહેબ, ત્યાં જતાં જ ખબર પડે કે હજી મંજીલ આગળ છે" -Deep Parmar
"અપેક્ષાઓ હંમેશા દુઃખનું કારણ હોય છે" -Sandip Parmar
"એકે ક્યારેય માંગ્યું નથી ને, એકે આપીને કોઈને કીધું નથી" (કૃષ્ણ- સુદામા) મૈત્રી -Sandip Parmar
बहुत कमिया निकालते है दुसरो में, चलो एक मुलाकात आईने से करते है। -Deep Parmar
"બંધ ઘરમાં જેમ ચોર પેસી જાય, એમ પેસી ગઈ છે, યાદો તારી " -Deep Parmar
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser