Quotes by DeepSea in Bitesapp read free

DeepSea

DeepSea

@deepa.ss


ગુલાબી ઠંડી આવી શિયાળો શરૂ થયો
લાગણીઓ ની હૂંફ નો ગરમાવો શરૂ થયો
તાપણા નો ગમતો તાપ શરૂ થયો
રજાઈ નો સુંવાળો સ્પર્શ શરૂ થયો
ગરમગરમ સુપ નો સ્વાદ શરૂ થયો
વાદળો માં સંતાતો ધુમ્મસ નો રસ્તો શરૂ થયો
સુરજ નો મીઠો તડકો શરૂ થયો
ફૂલો ને ઝાકળ ભીનો સાથ શરૂ થયો
આકાશે રચાતો સંધ્યા નો રંગ શરૂ થયો
અડદિયા ની સુગંધ નો શ્વાસ શરૂ થયો
મસળતા હાથ નો હૂંફાળો સ્પર્શ શરૂ થયો
ગુલાબી ઠંડી આવી શિયાળો શરૂ થયો

-DeepSea

Read More

मैं शाम लिखूंगी,
तुम इंतज़ार समझना...

आँखोमे तेरी तस्वीर बसी है,
तेरी तरह तेरा ग़म भी हसीन है।

એક તો તારી યાદ..
ને ઉપરથી ધોધમાર વરસાદ..!!!

મને એક એવી શામ જોઈએ જ્યાં શબ્દો ને વિરામ હોઈ અને લાગણીઓ ને કામ હોઈ,
ઝરમર ઝરમર વરસાદ વરસતો હોઈ અને દરિયા ની મોજ હોઈ,
રેતી ના ઢગલા હોઈ ને,
રેતી માં ચાર પગલા હોઈ🌧️💙

Read More

દરેક તકલીફ ની માત્ર એક દવા છે...
મનગમતી વ્યક્તિ સાથે બે ઘડી વાતો..

नाम तेरा सुकून ही रहेगा.. चाहे कितना ही क्यों न बेचैन कर ले....

बस एक बार ही होता है असर दिल पर
एहसासों का!
ये इश्क़ है, सौ बार नहीं होता!

ધરતી પર વાદળ નું વરસવું,
જાણે કાગળ પર મારાં આંસુઓ નું ટપકવું...

-Deepa

એકલા પલળી શકાય,
પણ.. ભીંજાવા તો આપણે બે જોઈએ..

Happy Monsoon..🌧