Quotes by Deep in Bitesapp read free

Deep

Deep

@deep21.


વિચારો
આપ વિચારો છો તેં સારી બાબત છે,
આપ વિચારોને પણ કઈ હદે વિચારો છો તેનાથી તેની શ્રેષ્ઠતા
નક્કી થશે.

ખુશામતખોર

Read More

ગઝલ

એમ જ ક્યાં સસ્તામાં લખાય છે આ ગઝલ,
કરવી પડે છે લાલ આંખો રાત જાગીને.

ખુશામતખોર

કવિતા એટલે?
હૃદયની લાખો લાગણીઓ અને
મનના અનેક મનોભાવનો નિચોડ વ્યક્ત કરતા જૂજ શબ્દો


(ખુશામતખોર )