Quotes by Dear DJ in Bitesapp read free

Dear DJ

Dear DJ

@deardj8905


જિવન જેવુ જિવુ છુ એવુ
કાગળ પર ઉતારુ છુ
ઉતારી ને થોડુ ધણુ એને મઠારુ છુ
ફરક તારા ને મારામાં એટલો છે જાહિદ
તુ વિચારીને જીવે
હુ જિવી ને વિચારુ છું
dear DJ

Read More

dear DJ