Quotes by SARMAN RAM in Bitesapp read free

SARMAN RAM

SARMAN RAM

@dbjndsarmanram3613


કઈક તો બોલ હવે તું, છે બધુ તારા હાથમાં
સમાધિ લગાવું કે સમાધિ લવ તારી રાહમાં
@અનહદ પ્રેમ

પ્રેમ તો પ્રાર્થના પછી બીજા ક્રમે આવે છે

પેટમાં ગયેલું ઝેર એકનો નાશ કરે છે જ્યારે કાનમાં ગયેલું વિષ હજારોનો નાશ કરે છે.

તેની પાસે જ્યારે લાગણી પહોંચાડું તે કહે બેટા, દુ:ખી થાય.હવે કેમ સમજાવું ?

દરેકના ફોનમાં એક નંબર એવો હોય છે, જેમાં ફોન પણ ન કરી શકાય અને ડીલીટ પણ ન કરી શકાય .

પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું,
ને થઇ જાય પછી કોઈ નિવારણ નથી હોતું !!

મારુ દિલ હંમણા બેચેન રહેછે
લાગે કોઈએ કબજો કર્યો છે

દુશ્મન બનાવવા માટે લડાય - ઝઘડાની જરૂર નથી, બસ તમે થોડા સફળ થઇ જાવ તે આપોઆપ બની જશે.

દિવાસ્વપ્ન સફળતામા બાધારૂપ છે