Quotes by DAXESH.B.Patel in Bitesapp read free

DAXESH.B.Patel

DAXESH.B.Patel

@daxesh.patel


હું આવું ને તું ચાલી જાય છે.,
ત્યાર પછી કંઈક સમજાય છે,
રસ્ટમાં જતી જતી શરમાય છે,
આપણાં બે વિશે ઘણું કહેવાય છે,કે,
જીંદગી ના સફર માં આ દખો એ રાહી રસ્તે અધવચ્ચે લથડીયા ખાય છે, ખબર નાઈ કેમ તું ,,
હું આવું ને ચાલી જાય છે,

Read More