Quotes by Madhavi Dave in Bitesapp read free

Madhavi Dave

Madhavi Dave

@davemadhavi2009gmail


ये यादें ही तो है;
जिसे भुलाया भी नही जाता। यादें जो अच्छी हो तो, हसाएगी और बुरी हो तो रुलाएगी।वैसे तो याद मतलब पल-पल को मिलाकर जोडा हुआ किस्सो का काफ़िला। जो दिल के कौने मे दस्तक दिये बैठा है
🌸माधवी

Read More

कमबख्त़ ये मुश्किले ही तो है,
जिससे हमारा वजूद है।
🌸माधवी

-Madhavi Dave

વહે જેવી રીતે પ્રચંડ નદીઓની બધી ધારા,
સદાએ એમ વહેતા જોઈ છે મેં;
એક નારીને...

-માધવી🌸

આ જટિલ શ્વાસો મહીં કંઈ ક્યા અનોખું થાય છે?
એક બિચારું આયખુ બસ,જાય છે તેં જાય છે....

-માધવી🌸

હું શિકાર હતી,હું શિકાર છું અને, હું શિકાર રહીશ. માત્ર શિકારી બદલાતા રહે છે..
- માધવી 🌼
#શિકાર

હેતનાં હીલોળે હૈયા હીંચકે રે...
રંગ આ રંગીલુ રૂપાળું મારું ગુજરાત,
ભાવનાની ભરતી ભરપૂર રે....
રંગ આ રંગીલુ રૂપાળું મારું ગુજરાત.
- માધવી 🌼

Read More