Quotes by Deep Datt in Bitesapp read free

Deep Datt

Deep Datt

@dattdeep27gmail.com003441


સમય
જ્યારે સમય વ્યકિતને જવાબદારી અને પરિસ્થિતિનું ભાન કરાવેને,
ત્યારે વ્યકિતને પરિસ્થિતિ સામે ઝઝૂમવા
કોઈ મોટીવેશનલ સ્પીકરની જરૂર પડતી નથી.(ખુશામતખોર)

Read More

નજર
વ્યકિત જો ફક્ત પોતાની નજરને બદલે
અન્યની નજરે પણ હકીકત જોવનો પ્રયાસ કરે તો બેશક સ્વર્ગ પૃથ્વી ઉપર અનુભવાશે.

- Deep Datt

Read More

કવિતા એટલે
હૃદયની લાખો લાગણીઓ અને
મનમાં ઉદ્ભવતા મિલિયનથી વધુ મનોભાવને
વ્યક્ત કરતાં જુજ શબ્દો એટલે કવિતા.
- Deep Datt

Read More

ખેવના અને વિશ્વાસ
આ જગતમાં બધું જ શક્ય છે
બસ પ્રાપ્ત કરવાની પ્રબળ ખેવના અને અતુટ વિશ્વાસ હોવો જોઈએ. (ખુશામતખોર)

Read More