Quotes by Mahesh Dattani in Bitesapp read free

Mahesh Dattani

Mahesh Dattani

@dattanimaheshymailco


નાની ઉંમરમાં અનુભવ ઝાઝા લઇ બેઠો છું,
ખબર નહીં જીવનમાં હું ક્યાં જઈ બેઠો છું !!

પોતાના માટે નહીં તો એ લોકો માટે સફળ થાઓ,
જે લોકો તમને નિષ્ફળ જોવા માંગે છે !!

લોકો ચાહે છે કે તમે આગળ વધો ,

પણ તેમના થી આગળ નહીં .

હજારો પ્રશ્ન છે જિંદગીના,
પણ જવાબ એક જ છે કે થઇ જશે !!

મોટાભાગના લોકો પોતાની ઈચ્છાઓને મારી નાખે છે,
બસ એક જ ચિંતામાં કે લોકો શું કહેશે !!

તમે હિંમત ના હારતા ,
કેમ કે કચરાની પણ જગ્યા બદલાય છે
તો આપણે તો માણસ છીએ !!

અમુકવાર Memory Clear કરી લેવી જોઈએ,
એ પછી Phone ની હોય કે Life ની !!