Quotes by Darshna Tank in Bitesapp read free

Darshna Tank

Darshna Tank

@darshna7977


#શબ્દો
' શબ્દો ની છે આ રમત,
શબ્દો થી કેટલાય રમી જાય છે અને
શબ્દો થી કેટલાય રમાડી જાય છે.
નથી આ રમત આ શબ્દો ની
આ રમત છે ભાવનાઓ ની
શબ્દો થી રચાય છે ભાવનાઓ
અને ભાવનાઓ થી સંબંધ...

Read More

Har koi app ko nahi samjhega,
yehi zindgi hai ❤️

-Darshna Tank

જો રિશતે સિવા દર્દ કે કુછ ના દે,
ઉસે ભૂલ જાના હિ અચ્છા હૈ

જો યાદે સિવા દુઃખ કે કુછ ના દે,
ઉસે ભૂલ જાના હિ અચ્છા હૈ

જો બાતે સિવા તકલીફ કે કુછ ના દે,
ઉસે ભૂલ જાના હિ અચ્છા હૈ

જો મોહોબત સિવા આસુ કે કુછ ના દે,
ઉસે ભૂલ જાના હિ અચ્છા હૈ

#જીંદગી #કિસ્સા#કહાની...✨🤍💫

Read More

#પ્રેમ #વિશ્વાસ
"પ્રેમ કોઈ શરતો ને આધીન નથી હોતો, પ્રેમની કોઈ વ્યાખ્યા નથી, હોતી પ્રેમ તો વિશ્વાસ, સત્ય, પારદર્શતા અને પ્રમાણિકતા આ ચાર પાયા પર ટકેલું પ્રેમ નું મંદિર છે અને જો આ પાયામાં શંકાની ઉધઈ લાગી ગઈ તો પ્રેમના મંદિર ને ધરાશય થતા વાર નથી લાગતી..."

Read More

ભૂલવું છે પણ ભુલાતું નથી
જીવવું છે પણ જીવાતું નથી

ખોવાય છું ભૂતકાળની ગલીઓમાં
પાછું ફરવું છે પણ ફરાતું નથી

-Darshna Tank

Read More

ચાંદ ને કહો આજે આથમે નહીં...
તારી મારી વાત રહી ન જાય"બસ ચા સુધી"...💓

-Darshna Tank

शायद सुबह की पहेली किरण सी
गर्मी हैं तुम्हारे होठों में,
सर्दियों की सुबह मुझे सहला कर,
मेरे हर दर्द पिघला जाती है...

-Darshna Tank

Read More

સંબંધો માં ઘણી ભૂલવા જેવી વાતો યાદ છે,
એટલે જરૂરી ચા નો સંગાથ છે...
#બસ_ચા_સુધી 🙃

-Darshna Tank

"એવાની પણ મદદ કરો જયારે તમને ખબર હોય કે એ બદલા માં તમારી મદદ નહીં કરી શકે, ત્યારે પણ મદદ કરો જયારે તમને કોઈ જોતું ના હોય."

Read More

"હું તો સંબંધની શરૂઆત છું, ને દોસ્તીનો દસ્તાવેજ છું. ભરોસાના રણમાં વરસતો, વણમાંગ્યો વરસાદ છું. 'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે, યારો
અહીં તો કોન કોન
' મળ્યા' એનો આંનદ રાખું છું.

-Darshna Tank

Read More