Quotes by Darshita zala in Bitesapp read free

Darshita zala

Darshita zala

@darshitazala9245


💯💯💯💯💯

"દુનિયા ને જાણ કરો કે તમે શું કરવા માંગો છો, પરંતુ પહેલાં એ કરી બતાવો."

J.V.સર

"Always do the thing that your own heart tells you to do".

D.J☺️

🙏

પરમ સત્ય

"પરિવર્તન એ સંસાર નો નિયમ છે."

આ પંક્તિ ખુબ જ જાણીતી છે પરંતુ ચાલો ને આ લોકડાઉનમાં આને સાચે જ જીવનમાં ઉતારીએ.
ડી.જે

Read More

Life is too short to feel sad.....💪👍

So Always Be Happy😇
Stay Happy☺️

"Be a good person but don't waste your time to prove it."
Dr.D.J.V

આપણે જયારે કોઈ વ્યક્તિને વધારે મહત્વ આપીએ ત્યારે એ જ વ્યક્તિ એની નજરમાં આપણું મહત્વ ઘટાડી દે છે.....

D.J☺️

"```ગમે એમ જીવાય
ગમે તેમ નહી.```"
ડી.જે
☺️