Quotes by Darshita Hidad in Bitesapp read free

Darshita Hidad

Darshita Hidad

@darshitavinubhai6204


ભુલ પીઠ જેવી છે, બીજાની દેખાય આપણી નહી.

તમે સમજદાર છો કે નહીં એ સાબિત કરવાં માટે તમને કોઈ સમજદાર લાગવું જરૂરી છે.

Restraint means a war against our self.

वो रिश्तों का क्या मतलब है जिसमें बार बार सफाई देनी पडती हैं, जिसमें हर बार खुद को साबित करना पडता है। वो रिश्ते नही बस समझोते है, खुद के खुद के लिये ।।।।

Read More

It's not your responsibility to carry the weight of others on your shoulder.

कुछ दिन बित गये,
कुछ रात गुजर गई,
ए शाम ढल गई,
कुछ लम्हे खो गए,
कुछ याद आ गए,
सफर जितना तय किया था
उतना ही गुजरा,
ना हम बदले ना हालात।

Read More

જેનું કોઈ નથી હોતું એનો મોબાઇલ હોય છે.

જે છે એની કદર કરતાં શીખો, ના જીંદગી પાછી આવે છે, કે ના જિંદગીમાંથી ગયેલા લોકો.

અલગ થવાનાં હજારો કારણ હોય છે, જ્યારે સાથે રહેવાનું એક જ કારણ હોય છે, અને એ છે "પ્રેમ".

જે તુટી જાય એ "સબંધ" અને જે અતૂટ છે એ "પ્રેમ".