Quotes by Darshan Vyas in Bitesapp read free

Darshan Vyas

Darshan Vyas

@darshanvyas.252807


આજે 2 પ્રશ્ન ના જવાબ આપો ..


આપડા શરીર માં હું નામ નો શબ્દ છે તે શું છે ?
માણસ હરતો ફરતો કહે છે હું જ કયક છું તો

હું કોણ છે


અને 1 પ્રશ્ન તમને પૃથ્વી પર ઉપર વાળા એ મોકલ્યા છે તો એનું કારણ શું ??


જલ્દી થી કમેન્ટ કરો ...

-Darshan Vyas

Read More