Quotes by Darshan Mange in Bitesapp read free

Darshan Mange

Darshan Mange

@darshanmange173817


*સમય પણ શીખવે છે*
*અને*
*શિક્ષક પણ શીખવે છે,*
*બંને માં ફર્ક ફક્ત એજ છે કે,*
*શિક્ષક શીખડાવી ને પરિક્ષા લે છે,*
*અને*
*સમય પરિક્ષા લઇ ને શીખવે છે...*

Read More