Quotes by Darshan Gondaliya in Bitesapp read free

Darshan Gondaliya

Darshan Gondaliya

@darshangondaliya9235


પુછે છે મને કે તમને કોણ ગમે છે.
કેવી રીતે કહું એને
જે જવાબ છે એ ખુદ સવાલ કરે છે...

~ નિરાલી ગોંડલિયા

Book is a best Life partner & best friend & best relationship...

~Nirali Gondaliya

બસ! હવે આ તો હવે પરાણે જીંદગી જીવવી પડે છે... આ દરિયામાંથી કેમ બહાર આવવું... કંઈ સમજાતું નથી...!

~ નિરાલી ગોંડલિયા

Read More

માનું છું કે મારામાં રાણી લક્ષ્મીબાઈ જેવી વાત નથી પણ, હા! મારાં જેવું કોઈ બની પણ ન શકે.

~નિરાલી ગોંડલિયા

ખરતાં પાંદડા એ આ દુનિયાનું સૌથી મોટું ઉદાહરણ છે...
કેમ કે જો બોજ લાગશે ને તો તમારા જ તમને પાડી દેશે...

~ નિરાલી ગોંડલિયા

Read More

સંજોગો જોઈને આગળ વધો સાહેબ, કારણો જાણવાની કોશિશમાં તો જીંદગી જતી રહેશે !!!

~ નિરાલી ગોંડલિયા

એક પુસ્તક , એક પેન , એક બાળક અને એક શિક્ષક જો ધારે ને તો આખું વિશ્વ બદલી શકે છે...

- નિરાલી ગોંડલિયા

આ જીંદગી પણ એક મોરના પીંછા જેવી રંગ બેરંગી છે....

- નિરાલી ગોંડલિયા

કોઈએ સાચું જ કહ્યું છે કે તમે જેને તમારા જીવનમાં વધુ સ્થાન આપો છો તે વ્યક્તિ જ દગો કરી ને જાય છે ત્યારે આપણે અંદરથી સાવ તૂટી જાય છી.....

- નિરાલી ગોંડલિયા

Read More

ये बात हवाओं को बताए रखना,रोशनी होगी चिरागो को जलाए रखना,लहू देकर जिसका हिफाजत हमने की,ऐसे तिरंगे को सदा दिल में बसाए रखना।।

- Nirali Gondaliya

Read More