Quotes by Drashti.. in Bitesapp read free

Drashti..

Drashti..

@darshana8973
(6.3k)

હા તારા દૂર જવાથી બીમાર થઈ જાઉં છું હું,
પણ તૂ દયા ખાયને રોકાઈ એટલી તો લાચાર નથી હું..
-દ્રષ્ટિ
#દયા