Quotes by Darshak Trivedi in Bitesapp read free

Darshak Trivedi

Darshak Trivedi

@darshaktrivedi8797


સાથે સૌ , પણ એકલો હુ
શોધુ એકાંત ને, જ્યાં મળે તુ
સમય સાથ આપે તો સમાવું તને,
સંતાડી તને તારાથી, ડુબાડી હુ મારામા અસ્તિત્વ ભુલાવુ તારુ... દર્શક

Read More

પાર તો કરી લીધો આ સમુદ્ર,. ...
પણ નક્કી
ડુબીશ , આ આંખો માં.. દર્શક

વિશ્વાસ હજુ કાયમ છે ,
કે
એ મૃગજળ નથી
જળાશય છે ..દર્શક

ફૂટપાથ પર વહેચાતી ઈશ્વર ની મૂર્તિ એ કહ્યું મને ,..
અલા ખરીદ ને મને , લોકો મને ભગવાન કહે છે ..,
શ્રદ્ધા પૂર્વક મેં પ્રત્યુતર આપ્યો ,.......
પ્રભુ ઈચ્છા ઘણી છે મારી , પણ આપનો ભાવ આ વધારે કહે છે ....દર્શક

Read More

ભલે તુ તોલે તેને અન્ય થી
પણ વાત અહીં તારી જ થાય છે,
તુ પણ જાણે છે...દર્શક

બંધ આંખે ,
એક શ્વાસ મેં
જ્યાં ભર્યો ..
એ ક્ષણે લાગ્યુ કે તારી સાથે
હું જીવ્યો.. દર્શક

દર્શક

આજ મેરે જનાજે કો ઇતની
અહમિયત ન મિ લી
નામ થોડાસા ઔર ભારી
‌‌મે બના ન શકા ..દર્શક

કન્યા જ હતી હું

બનાવી

વિષ્કન્યા આપે...દર્શક

ભીંજાવા જ નીકળ્યા છો,
ને આ છત્રી રુપી,
બહાનુ હાથમાં કેમ..
સમજી ગયો હવે આપને
કે
દરેક ના માં મારે આપની હવે હા જ
સમજવી રહી.. દર્શક

Read More