Quotes by Dabhi Rahul in Bitesapp read free

Dabhi Rahul

Dabhi Rahul

@dabhirahul4124


"છાંયડાની ખોજમાં આ જિંદગી કાઢી નાખી,
રોજ નમતી ડાળને અકારણ વાઢી નાખી,
રૂપથી અંજાયો નથી સ્નેહથી ભીંજાયો છું,
તું કહે પીછો છોડ કેમ કહું પડછાયો છું."

Read More

just love.....