Quotes by Jaygondaliya in Bitesapp read free

Jaygondaliya

Jaygondaliya

@cutejayu1799


# કિંમત રાત્રી ને ખબર છે દિવસ ની શું કિંમત છે તેવી રીતે દિવસને પણ ખબર છે રાત્રિની શું કિંમત છે સૂરજ ને સમજાય છે ચન્દ્રની શું કિંમત છે તેવી રીતે ચંદ્રને પણ સમજાય છે કે સૂરજ ની શું કિંમત છે માણસને ખબર છે માનવી ની શું કિંમત છે તેવી રીતે માનવીને ક્યારે સમજાશે કે માણસાઈની શું કિંમત છે મનુષ્યને એ પણ ખબર છે કે ઋતુ ની શું મત છે ? પણ કદાચ આજે એ પણ સમજાય ગયું છે . પણ સામે પ્રકૃતિની શું કિંમત " છે .-jaygondaliya
#કિંમત

Read More

શબ્દો ની કિંમત સમયે સમજાય છે ,
' એટલાં નાનાં શબ્દો સાંભળવા દિલ તડપી જાય છે ,
કદ માં નાનાં એ અઢી અક્ષર દુનિયા હંફાવી જાય છે ,
' આપણી વચ્ચેનો ફાસ્તો ફક્ત એ શબ્દો માં અટવાય છે ,
' બહું વેડફી નાખ્યાં મે શબ્દો , હવે કિંમત સમજાય છે . .
#કિંમત

Read More

શબ્દો ને જો વહેંચવા નિકળું તો થાય કિંમત એની અણધારી . . . . . પણ શબ્દો મારા ત્યારે મને પુછશે કે શું બસ આ જ કિંમત કરી તે મારી . .-jaygondaliya
#કિંમત

Read More

એક કહેવત છે .
" બોલે તેના બોર વહેચાય " .
પણ હું એમ કહીશ કે . . .
" બોલાય ત્યાં જ , જ્યાં બોલ વહેચાય " .
અર્થાત : જ્યાં આપણાં શબ્દોની કિંમત નથી થતી ત્યાં બોલવું જોઈએ નહી -jaygondaliya
#કિંમત

Read More

એક નિર્ણય ,
સાચો હોય તો હિંમત ઓછી હોય
ખોટો હોય તો કિંમત મોટી હોય -jaygondaliya
#કિંમત

દરિયો હોય કે પછી રણ હોય
માત્ર ને માત્ર એનું જ સ્મરણ હોય
લાખ પ્રયત્નો કરો છતાં ના ભુલાય
દરેકની જીંદગીમાં એવું એક કિંમતી જણ હોય
#કિંમત

Read More

સમય નો સાથ આપતા જાવ,
પોતાને વ્યસ્ત રાખતા જાવ..
તમારા જીવનમાં ક્યારે પણ.
કોઈ પણ વ્યક્તિ તમને
દુઃખી નહીં કરી શકે...!!
#કિંમત

Read More

મારે ને મમ્મી ને
Instagram કે WhatsApp સંબંધ
નથી..
એટલે અમારે ‌બહુ પાક્કા
સંબંધ છે‌..!!
#કિંમત

કેટલું જીવશો બીજા માટે
જરાક પોતાના માટે પણ જીવી લો...
કેટલું કરશો બીજા માટે
જરાક પોતાના માટે પણ કંઈક કરી લો...
હશે ખાસ બધાં તમારી જિંદગી માં..
ક્યારેક પોતાને પણ પોતાના ખાસ બનાવી લો..
ઘણું મનગમતું મળે છે છતાં પણ નથી મળતું..
ક્યારેક કંઇક મેળવવા થોડા પ્રયત્ન પણ કરી લો..
બસ જરાક પોતાના માટે પણ જીવી લો..
#કિંમત #matrubharti #જીવન #જિદગી

Read More