Quotes by unknown literature in Bitesapp read free

unknown literature

unknown literature

@coxakiy142kvegg.com927803


ખોવાયેલો છું

એ આંખોના વમળમાં,

એ હાથ ના સ્પર્શમાં,

એ સ્મિત ના સાગર માં,

એ બિંદીના વિશાળ અસ્તિત્વમાં

એ દરેક પળમાં

ખોવાયેલો છું મારામાં અને તારામાં

Read More