Quotes by Chirag Varmora in Bitesapp read free

Chirag Varmora

Chirag Varmora

@chiragvarmora1666


ચોરીને દિલ મારું તમે શરમાવ છો કેમ ?
રાખવું હોય તો રાખો હવે ગભરાવ છો કેમ ?

જમાનાની શરમ કાજે ભલે નીચું જુઓ છો પણ,
કરી ને કર્યા નીજ હાથે હવે પસ્તાવ છો કેમ ? @chira12

Read More

ગઝલ લખવા જ્યારે બેસુ છુ ત્યારે એમને જ યાદ કરુ છુ

યાદ કરતા-કરતા એમને
હુું ખુદને ફરિયાદ કરુ છુ

એ તો નાદાન દિલ છે મારુ
હેમખેમ એને મનાવી લઉ છુ

નાદાન હું પોતે પણ ઓછો નથી
હજુ એમને જ ફરી યાદ કરુ છુ

@chira12

Read More

પ્યાર છે એવું હું ક્યારેય નહી કહું,

પણ તું હા કહીશ તો હું ના ય નહી કહું.

આંખમાં તો ભરી લઉ ક્ષણોના સહવાસ માટે,
નજારા કચકડે કંડારું છું દિલના નિવાસ માટે !

@chira12