Quotes by Chirag vachhani in Bitesapp read free

Chirag vachhani

Chirag vachhani

@chiragvachhani2846


न जाने बात क्या है तुम में ऐसी ,
नहीं भरता है तुमसे जी हमारा ।।

વ્યક્તિત્વ અમસ્તું જ નથી નિખરતું ,
સમય, સંજોગ અને સમાજે ખુબ તબિયતથી ઘા માર્યા હોય છે!!!

लोग हमे एसे याद करते है,
जेसे चाय टाईम्पे पिते हे ।

उम्र बिना रुके सफर कर रही हे,
और
हम ख्वाहीशे लेकर वही खडे हैं ।

આજ મે ખુદ મારુ સન્માન કર્યું.....શાલ ઓઢી ને 😁😁😁
#ઠંડી

-Chirag

પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો...

સૂરજને કહેજો વ્હેલો ન આવે,
ઝાકળને છે રાતનો ઉજાગરો...

વગડે વગડે વાતો રે થાય,
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?
થાય તે વાતો થવા દેજો,
ઝાકળને થોડું સુવા દેજો..

*શિયાળાની ધીમી ધીમી શરુઆતની શુભેચ્છાઓ 🍁🍀💥🍀🍁*

Read More

नही पता कोन सी रात आखरी हे
ना जाने कोन सी मुलाकात आखरी हे
याद करके सब को इसि लिये सोते हे
ना जाने जिंदगी की कोन सी पल आखरी हे.
शुभ रात्री🙏

Read More

થીજી જશે મારી ઈચ્છાઓ,
તારી યાદો ના તાપણે.
બસ આમ વિતાવશું ,
આખો શિયાળો આપણે...

✍.......
जिंदगी की रेस में
जो लोग आपको
दौड़ कर नही हरा पाते
वही आपको तोड़ कर
हराने की कोशिश करते है

ढोंग की जिंदगी से
ढंग की जिंदगी बेहतर है !!