Quotes by Chirag Tadvi in Bitesapp read free

Chirag Tadvi

Chirag Tadvi

@chiragtadvi2224


રહી નથી શકાતું તારા વગર અેટલે જ તને વારંવાર મેસેજ કરું છું

નહિંતર શોખ નથી મને તને હેરાન કરવાનો #shayeri

જેટલી વાર જોવું એટલી વાર જોવાનું મન થાય.
આપનો ચેહરો છે કે જાદુ ખુદને ખોવાનું મન થાય.

દિલ મા તારા...
હમેશાં હું ક્યાંક રહી જઈશ.....
તું મને ભુલાવાની કૌશીશ ન કર.....
નહી તો હું તને યાદ રહી જઈશ....

કોણ કહે છે કે નેચર અને સિગ્નેચર ક્યારેય બદલાતા નથી,
સાહેબ એક ઘા ની જરૂર છે બસ..
જો આંગળી પર લાગે તો સિગ્નેચર
અને દિલ પર લાગે તો નેચર પણ બદલાઈ જાય છે...

Read More

Prem na niymo ne hu sari rite janu 6u..
atle j tane bija sathe hasta joine..
hu pan hasi lav 6u?

Tu bhale mane 6odine gayi...
kai vandho nai chalne...
jivi laisu?.
tu nahi to tari yaado na sahare j jivi laisu?