Quotes by chirag rajput in Bitesapp read free

chirag rajput

chirag rajput

@chiragrajput06284gmail.co


--"दूसरों की? मानोगे तो? मुझे बुरा ही ☠पाओगे लेकिन?,
खुद मिलोगे? तो वादा रहा मुस्करा ?कर जाओगे"--
#_____good morning

*ચેહરા થી સુંદર?તો બહુ બધા મળે છે*
*પણ ?*
*જેનું દિલ ❤ સુંદર ?હોય*
*એવા તો નસીબ ?વાળા ને જ મળે છે..*

?... *શુભ સવાર* ...?
??... *જય માતાજી* ...??

Read More

aapni rat aavi j che..... hamesha vicharo ma j masghool rehvu... na koi ni yad satave... nato koi ni vat.....

એવા જ "સગપણ" હોવા જોઈએ જેને
નિભાવવા માટે કોઈ "વિધી"ની જરૂર નથી પડતી,
અને યાદ કરવા કોઈ તારીખ કે
"તિથી"ની જરૂર નથી  પડતી !!
???શુભ રાત્રી???

Read More

એવા જ "સગપણ" હોવા જોઈએ જેને
નિભાવવા માટે કોઈ "વિધી"ની જરૂર નથી પડતી,

અને યાદ કરવા કોઈ તારીખ કે
"તિથી"ની જરૂર નથી  પડતી !!

???શુભ રાત્રી???

Read More

*?મરજી તમારી?*

*દુખી* રહેવું છે? તો દરેક માં *ખામી* શોધો,

*સુખી* રહેવું છે? તો દરેક માં *ગુણ* શોધો,

*? Good morning.?*

*?હૃદય મા લાગણી જોઇયે બાકી..*_

*આપણું કહેવા થી કોઈ આપણું નથી થઈ જતું*...

*ધંધો સાચવવો હોય તો લોકોની " માંગણીઓ " સમજવી પડે...*

*અને...*

*સંબંધ સાચવવો હોય તો લોકોની " લાગણીઓ " સમજવી પડે*?
??શુભ સવાર??

Read More

જીંદગી ની સ્ક્રિન જ્યારે
*લૉ બેટરી* દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું
*ચાર્જર* ના મળેે ,,
ત્યારે જે *પાવરબેન્ક* બની ને
તમને ઉગારી જાય એનું નામ ...
*"મિત્ર"*

❤Good Morning❤

Read More

*સંબંધ એટલે...*
*સારા સમયમાં જળવાય..,*
*ખરાબ સમયમાં ઓળખાય..!*

??Good Morning

good night

????
*हस्ती मिट जाती है*
*आशियां बनाने में,*
*बहुत मुश्किल होती है,*
*अपनों को समझाने में।*
*एक पल में किसी को*
*भुला मत देना,*
*जिंदगी लग जाती है,*
*किसी को अपना बनाने में। ??*GOOD NOON *??
??

Read More