Quotes by Chiragpatel in Bitesapp read free

Chiragpatel

Chiragpatel

@chiragpatel6268


તોફાને ચડ્યું છે દિલ મારું
જ્યારે એના પ્રેમનું ફરમાન લીધું છે
સંગ તારા રઈશ હંમેશાં માટે
એવું એને જગ જાહેર કરી દીધું છે..
cp
#તોફાની

Read More

પોતે તો પોતાનો રસ્તો શોધી લીધો
મુજને અડધા રસ્તે એકલો મૂકી દીધો
cp
#પોતે

જોઈ તારી આંખો
સાંભળી તારી વાતો
લાગણીઓના મેળામાં ફસાયો હું
એકતરફી પ્રેમમાં બંધાઈ ને હું
પોતે જ પોતાનામાં મુંજવાયો હું...
cp
#પોતે

Read More

पहले उसकी बाते उस से करता था
अब उसकी बाते सिर्फ खुद से करता हूं
cp
#खुद

નસીબમાં એ નથી
એટલે જ દુઃખ કરીબ છે....
cp
#નસીબ

एक तरफ हालत से मजबुर था
और दुसरी तरफ तेरे नशे से चूर था

ना तुझसे दूर जाना मंजूर था
ना तेरी बाहोमें रेहना कबूल था

यह दिल भी अब समझ चुका था
तू मेरी भूल थी और में तेरा भूल था

सिर्फ उन आंखो का कसूर था
यह दिल तो सिर्फ मजबुर था।।

cp
#दिल

Read More

એના વિરહના દુઃખનો
દુકાળ એવો છે કે...
કોઈપણ ખુશીના વરસાદનો
અનુભવ જ નથી થતો...
cp

#દુકાળ

उस दिन तुझे हमारी कीमत समझ आएगी

जिस दिन तू हसने के लिए तड़पेगी मगर सिर्फ आंसु के सहारे रह जाएगी
cp
#किंमत

I knew that you are very far from me
But one thing
You and your God
never wll change
That is..... you still breath in me
Yes i miss you a lot just because my whole life still belongs to you and you only... whatever the condition are
how far you are from me...
i just looked into sky and talked alot with crying eyes..
Miss you Love you.... a lot.
cp
#Belong

Read More

I
born
to
win the race of humanity.....
#Born