Quotes by Chirag Ranpariya in Bitesapp read free

Chirag Ranpariya

Chirag Ranpariya

@chiragpatel369


Via Whatsapp

वोह खिडकी के पास थे,
हम भी खिडकी के पास थे,
वोह कुछ लिख रहे थे,
हम भी लिख रहे थे,
हमने कुछ लिखा उनके बारे मे,
उन्होने तो,
हमे ही तराशा उनके अल्फाजो मे..

-चिराग

Read More

ઘણાં સમય પછી,
પેન અને બુક સાથે..

ક્યારેક ક્યારેક તારા વિશે ઘણું બધું લખવા ઇચ્છુ છું,
પણ લખી નથી શકતો,ખબર નહી કેમ આવું થતુ હશે ?
કલાકો સુધી વિચારો કર્યા કરૂ છું,
આમ લખીશ, તેમ લખીશ,પણ લખવા બેસુ ત્યારે,
બધુ ક્યાંક ચાલ્યું જાય છે, ખબર નહીં કેમ આવું થતુ હશે ?

-Chirag Patel

Read More

એક વાર,
પાળીને તો જો,
ઉદાસીની ડાળ પર,
પેલી,
પ્રેમના ગીત ગાતી,
મધુરકંઠી કોયલને,
સુકી ડાળ પર,
પર્ણોનું નવજીવન,
ના થાયને તો કેહજે મને..

-ચિરાગ

Read More

એકાદ એવી પળ પણ,
ભુલી જવામાં મજા છે,
જે તે યાદ રાખવાનું કહ્યું હોય..

-ચિરાગ