Quotes by Chirag Kakkad in Bitesapp read free

Chirag Kakkad

Chirag Kakkad Matrubharti Verified

@chiragkakkad
(27)

ꜱʜᴇ ᴩʟᴀyᴇᴅ ᴀʟᴏɴɢ......
_______________________________

yᴏᴜ ᴀʀᴇ ʟɪᴋᴇᴅ ᴍᴏʀᴇ ɴᴏᴡ ᴛʜᴀɴ ᴇᴠᴇʀ,
yᴏᴜ ꜰɪᴛ ɪɴᴛᴏ ᴍy ʜᴇᴀʀᴛ ꜰᴏʀ ɴᴏᴡ ᴀɴᴅ ꜰᴏʀᴇᴠᴇʀ.

yᴏᴜ ꜰʀᴏᴡɴᴇᴅ ᴀʟᴡᴀyꜱ ᴀɴᴅ ꜱᴩᴏᴋᴇ ɴᴇᴠᴇʀ,
yᴏᴜɴᴏᴡ ɢʟᴇᴇᴍ ʟɪᴋᴇ ᴀ ʀᴏꜱᴇ ꜰʟᴏᴡᴇʀ ɪɴ ᴅᴇᴄᴇᴍʙᴇʀ.

ᴛʜᴇ ᴅɪꜱᴛᴀɴᴄᴇ ʙᴇᴛᴡᴇᴇɴ ᴍᴇ ᴀɴᴅ yᴏᴜ ʀᴀɪꜱᴇᴅ ᴍy ʙʟᴏᴏᴅᴩʀᴇꜱꜱᴜʀᴇ,
ʙᴜᴛ ʜᴀᴠɪɴɢ yᴏᴜ ᴄʟᴏꜱᴇ ᴍᴀᴋᴇꜱ ɪᴛ ᴏʜ-ꜱᴏ ᴍᴜᴄʜ ʙᴇᴛᴛᴇʀ.

yᴏᴜ ᴜɴᴅᴇʀꜱᴛᴀɴᴅ ᴍy ᴄᴏɴꜰᴜꜱɪᴏɴ ɴᴇᴠᴇʀ,
ɴᴏᴡ yᴏᴜ ᴅᴏ ᴀɴᴅ ᴛʜᴀᴛ'ꜱ ᴍy ᴩʟᴇᴀꜱᴜʀᴇ.

yᴏᴜ ᴄᴏᴜʟᴅ'ᴛ ꜱᴛᴀɴᴅ ᴍy ᴅɪꜱᴩʟᴇᴀꜱᴜʀᴇ,
ʙᴜᴛ ɴᴏᴡ yᴏᴜ ᴅᴏ ,ᴡɪᴛʜ ɴᴏ ᴍᴇᴀꜱᴜʀᴇ.

Available on Amazon. Buy My Book Now.

Read More

જે વ્યક્તિને આંખો
ઓળખતા આવડતી હોય,
એને તમે શબ્દો થી
બેવકૂફ ક્યારેય બનાવી
નહી શકો.
- Chirag Kakkad

એમની આંખ માં ઈશારા ઘણા હતા,
પ્રેમ માં આમ તો સહારા ઘણા હતા,
મારે તો એમની આંખ ના દરિયા માં ડૂબવું હતું,
બાકી ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.
- Chirag Kakkad

Read More

खूबसूरत मेरी शायरी नही तेरी मोहब्बत है,

जो नूर बन कर झलकती है मेरे लफ़्ज़ों में!

भुला पाना बहुत मुश्किल है सब कुछ याद रहता है
मोहब्बत करने वाला इस लिए बरबाद रहता है

अगर सोने के पिंजड़े में भी रहता है तो क़ैदी है
परिंदा तो वही होता है जो आज़ाद रहता है

चमन में घूमने फिरने के कुछ आदाब होते हैं
उधर हरगिज़ नहीं जाना उधर सय्याद रहता है

लिपट जाती है सारे रास्तों की याद बचपन में
जिधर से भी गुज़रता हूँ मैं रस्ता याद रहता है

हमें भी अपने अच्छे दिन अभी तक याद हैं
हर इक इंसान को अपना ज़माना याद रहता है

Read More

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે; આપણું સન્ધાન ચપટી ધૂળ છે ! હોય માનવતા જો તારું ગોત્ર તો; આ જગત આખ્ખુંચ તારું કુળ છે !

Read More

મૌનને જ અંતિમ Stage માની લીધો છે,
Hi, Hello થી આગળ હવે જવાતું નથી.

પ્રેમ પડ્યો છે ફિક્કો આજે પહેલીવાર
'તું કેમ છે?' એથી આગળ હવે પુછાતું નથી.

Read More

“The older you get, the more quiet you become.

Life humbles you so deeply as you age. You realize how much nonsense you’ve wasted time on.”

દરિયો પણ છીછરો લાગ્યો,

ખુદમાં ડૂબ્યા પછી.....