Quotes by Chirag Desai in Bitesapp read free

Chirag Desai

Chirag Desai

@chiragdesai8641


? સુંદર સવાર. ? _"માનવી જયારે મુશ્કેલી માં મુકાય ત્યારે તેના પર કોઈ "વિશ્વાસ "કરતુ નથી ,પરંતુ માનવી મુશ્કેલી માં ત્યારે જ મુકાય છે જયારે તે પોતાના કરતા પણ વધારે "વિશ્વાસ" બીજા પર મુકે છે."_ Chirag Desai...!!!

Read More

પારખો તો કોઈ પોતાનું નથી,

અને સમજો તો કોઈ અજાણ્યું નથી !!

Chirag Desai...!!

દિલથી રમી લેજે...!
જીંદગી એક ખૂબસૂરત જુગાર છે.!
જીત્યાં તો શું લઇ જવાના ને,
હાર્યા તો શું લઇને આવ્યાં હતાં...?

સાગર ના મોતી શોધવા સહેલાં છે.
પણ...
માનવી ના મન સમજવા અઘરાં છે.

જિંદગી તો સસ્તી જ છે દોસ્ત,
મોંઘી તો જીવવાની રીત છે !!

Read More

સાહેબ...

દિલની દુકાન તો ત્યાં ખોલાય
જયાં.
સત્ય ,પ્રેમ, કરુણા, સવેંદના અને મનની મોટાઈ નાં ગ્રાહકો હોય...!!!

કોઈ કહે.કે .. તમે આવા કેમ ?
તો કહેજો કે...

"અમારામાં ખામી જોવાવાળા તમે જ" કેમ. ?

જે લોકો તમારી ઈર્ષા કરતા હોય
તેવા લોકો ને નફરત નહીં કરતા
કેમ કે તે લોકો એ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો.

Read More

હજારો પ્રશ્ન છે જિંદગી ના,
પણ જવાબ એક જ છે...

" થઈ જશે"