Quotes by Chirag Darji in Bitesapp read free

Chirag Darji

Chirag Darji

@chiragdarji193145


આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે.
પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે.

ભલે ને હોય આ જન્મે ભાગ્ય નબળું તો ય,
લેશું જન્મ બીજો, કોઈને ઝુંકવાનું નહીં ફાવે.

લડી લઈશું સામી છાતીએ કુરુક્ષેત્ર ને લંકાએ,
મંથરાવૃત્તિ થી કોઈ નાં કાન ફૂંકવાનું નહીં ફાવે.

કર્ણ જેમ ઋણ ફેડીશ, સામે હશે ઈશ તો ય,
જે થાળીમાં ખાધું ત્યાં છેદવાનું નહીં ફાવે.

કળિયુગે કર્મ, પરહિત ને નામ રામ નું ઘણું,
ગીતા-રામાયણ-પુરાણ ગોખવાનું નહીં ફાવે.

વંશજ છું તુલસી, કબીર, નરસિંહ ને મીરા નો,
કલમ વેચી ને ચાંપલુસી કરવાંનું નહીં ફાવે.

આત્મા સીવાય કોઈને પૂછવાનું નહીં ફાવે,

પગલૂંછણીયે આ જાત મૂકવાનું નહીં ફાવે.

Read More

જીવન મા જીત જરૂરી નથી,
પણ તમારા બોલેલા શબ્દો ન હારે એ જરૂરી છે!

જીવનના સવાલ હું રાખીશ જવાબ તમને અર્પણ,
ખાલી જામના પ્યાલા હું રાખીશ શરાબ તમને અર્પણ,
મિત્રતા કરી છે તમારી સાથે કોઇ રમત નથી કરી,
કાંટાઓની વેદના હું રાખીશ ગુલાબ તમને અર્પણ…!!!

Read More

जैसे ही वरमाला के कार्यक्रम के पश्चात दूल्हे ने दुल्हन के पाँवो को छुवा तो सब हँसने लगे.....
ये क्या कर रहे हो?....
दूल्हे ने कहा बिल्कुल सही कर रहा हूं
आज से ये मेरी पत्नी ही नहीं मेरे घर परिवार की नींव है
इसके व्यवहार से ही समाज मे मेरी पहचान बनेगी,
इसके हाथो ही मेरे माँ बाप को मान सम्मान मिलेगा,
मेरी आने वाली पीढ़ी इसके ही खून पसीने से सींची जाएगी,
मेरा पूरा जीवन अब इसके ही साथ जुड़ गया है तो मुझे इसकी इजत करनी चाहिए न कि इसे मेरी....
दूल्हे की बात सुनकर सब लोग तालियां बजाने लगे और एक नई परंपरा और सोच का जन्म हो गया....
नई सोच नई पहल और ये सच भी है इसको हर मर्द को मानना चाहिए की पत्नी से ही बढ़ती समाज मे उसकी शान....

???

Read More