Quotes by Red Eagle in Bitesapp read free

Red Eagle

Red Eagle Matrubharti Verified

@chirag6280
(56)

જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો,
જે નથી લખ્યું નસીબમાં,
એને પણ હાંસિલ કરતા શીખો !!

-Red Eagle

જો આજનાં અનુભવમાંથી કંઈ નહિ શીખીએ તો,
આવતીકાલે ફરી એ જ આજ પાછી આવશે !!

-Red Eagle

માનું છું આપણો સાથ થોડા સમય સુધીનો હતો,
પણ યાદો જિંદગીભર સુધીની મળી !!

-Red Eagle

એક દિવસ તું મારી નજર સામે હોઈશ,
પણ મારા માટે તું એક અજાણ્યું વ્યકિત હોઈશ !!

-Chirag Solanki

વિશ્વ આદિવાસી દિવસ..

epost thumb