Quotes by Chirag in Bitesapp read free

Chirag

Chirag

@chirag2658


સબંધોના વજન માપવા
કોઈ ત્રાજવુ નથી હોતુ વ્હાલા એ તો એકબીજા ના વ્યવહાર જ બતાવે
કે કોનુ પલ્લુ ભારે છે

रोती हुई आंख
कभी झुठ नही बोलती
क्योकी आंसूतभीआतेजब
आपना को
ई दर्द देता हे
सुप्रभात

*જીંદગી બધા માટે એક જ છે*
*સાહેબ*
*પણ ફરક માત્ર અટલો જ છે*
*કે કોય પોતાની ખુશી જીવે છે*
*તો કોય બીજા ને ખુશ રાખવા માટે
જીવે છે*
?શુભ સવાર?

Read More

હંમેશા તૈયારી સાથે જ
રહેવુ સાહેબ,
માણસ અને મૌસમ
ક્યારે બદલાય જાય
એનો ભરોસો નથી
સુપ્રભાત
જય માતાજી