Quotes by Chintan Raval in Bitesapp read free

Chintan Raval

Chintan Raval

@chintanraval2011


પોતાના પરિચયમાં એટલું જ કહીશ...

તમારા ખભા થી ખભો મેળવી
શકું એટલી ઊંચાઈ નથી મારી,

પ્રયત્ન જરૂર કરીશ ત્યાં પહોંચવાનો
જ્યાં તમારા ખભા પણ ન પહોંચી શકે.

'રાવળ' ચિંતન ની કલમે

Read More