Quotes by Chetu Rathod in Bitesapp read free

Chetu Rathod

Chetu Rathod

@chetnarathod101942


बचके रहना इश्क़ से तेरा सबकुछ मिटा देगा
तू चीज क्या है वो तेरी राख तक जला देगा।

હુ વાસ્તવ મા કાઈ નથી રસ્તે પડેલો પત્થર છું,
શ્રદ્ધાથી તેને પૂજો તો તેં પત્થરમા પણ ઇશ્વર છે.
હુ વાસ્તવ મા કાઈ નથી પાનખરનું એક પાન છું,
પાનખરને જો સમજી શકે તો પાનખર પછીની વસંત છું.
હુ વાસ્તવમાં કાઈ નથી ઘોર અમાસની રાત છું,
આ ક્યાંરી ભરીને નિહાળી શકે તો પૂનમ નો ખીલેલો ચાંદ છું.
હુ વાસ્તવમા કાઈ નથી એક ચાલતો મુસાફર છું,સાથ જો તુ આપે તો જીવનભર નો સંગાથી છુ.

Read More

बचके रहना इश्क़ से तेरा सबकुछ मिटा देगा
तू चीज क्या है वो तेरी राख तक जला देगा।