Quotes by CHETNA N. JADEJA in Bitesapp read free

CHETNA N. JADEJA

CHETNA N. JADEJA

@chetnan.jadeja4326


સબંધો તુટવા તથા સબંધો જોડાવા નુ ફક્ત એક જ કારણ છે....

જયારે સામે વાળા ને એવું લાગે કે...
આપણે એમના વિના ચાલી શકે તેમ છે...

તફાવત તો ફક્ત સમજવાનો છે.

કોઈ love સમજીને સાથે રહી જાય છે
તો... કોઈ...,
આપણને ગરજુડા સમજી time pass કરી ને જતા રહે છે.

some one hurt our feelings forever ?

Read More

કાશ આપણી પાસે પણ આવો જ દરવાજો હોત.
ખાલી ફકૅ એટલો જ હોવો જોઈએ... જેની એક બાજુ પીહર અને બીજી બાજુ સાસરુ હોય.

????????????

Read More