Quotes by Chetna Bhatt in Bitesapp read free

Chetna Bhatt

Chetna Bhatt

@chetnabhatt.737945


જિંદગી

લોકો બહુ સ્વાર્થી હોય છે,

કોઈ ને પસંદ કરે તો અવગુણ નથી જોતા અને નફરત કરે તો ગુણ નથી જોતા..

#નારાજ # બહાના # તલાશ

પેરો પે લગને વાલી ચોટ

સાંભળી કર ચલના શિખા દેતી હે

ઓર મન પર લગને વાલી ચોટ

સમજદારી સે જીના શિખાતી હે 😀😃

Read More

તમે સમજો એટલો સરળ પણ નથી આ રસ્તો, અને બધા પાસે થી મળે એટલો સસ્તો પણ નથી આ પ્રેમ

અનુભવ 😃

🙂🙂

શુભરાત્રી

Attitude