Quotes by Mr. Alone... in Bitesapp read free

Mr. Alone...

Mr. Alone...

@chetanthakor7966
(57)

જે તળાવોની ચોકીદારી કરે છે...
એ ક્યારેય સાગર પર રાજ નથી કરી સકતા...

-Mr. Alone...

કારીગરી કુદરતની કમાલ છે સાહેબ...,
દિલ ને દિમાગ બંને આપ્યા છે એકબીજાને સંભાળવા...!

Mr.alone...

અણધારેલી આફત છે આ અપેક્ષા...,
રાખશો તો રડવાનું કારણ ને છોડસો તો હસવાનું બહાનું બની જશે...

Mr.alone..

અફસોસ તો આખી જિંદગી રહેશે સાહેબ..,
એક જ તો જિંદગી , ને એમાંય એ નાં મળી...🙁

વાતો ના વેપાર હવે બંધ કર્યા છે સાહેબ..,
કેમ કે, સાચી લાગણી ની વાવણી અહી વ્યર્થ છે.

Mr. alone...

કદર કરી લેજે કારણ વગર ચાહનારા ની એ જિંદગી..,
સ્વાર્થ ભરેલી આ દુનિયામાં નિસ્વાર્થ ચાહનારા બધાને નથી મળતા..

Mr.alone...

Read More

આંખો પણ થાકી છે હવે પાંપણ ના ભાર થી...,

बताया करो अपने जख्म अपने दोस्तो को यार।
दवाई के साथ साथ वहां दुआए भी खूब मिलेगी।

Mr.alone...

અમે પણ પ્રેમમાં જેઠાલાલ બની જઈએ સાહેબ..,
જો પાડોશ માં કોઈ બબીતા મળી જાય તો..😉

Mr.alone...

પ્રણયની પરીક્ષાઓ નાં હોય સાહેબ,
જીજક વગર જીવ આપી દે છે ચાહનારા...

Mr.alone...