Quotes by Love You Dear Zindgi in Bitesapp read free

Love You Dear Zindgi

Love You Dear Zindgi

@chetansarhadi9960


❤️❤️❤️
દરેક માણસ ના હ્યદયમાં બે જિંદગી ધબકતી હોય છે.એક જે તે જીવે છે અને બીજી તેને ખરેખર જીવવી હોય છે.
❤️❤️❤️

✍ ✍ ✍

Read More

ખુશ તો તું પણ છે ને હું પણ,,
ફર્ક
બસ એટલો જ છે કે તું તારા રસ્તે સફળ છે ને હું મારા રસ્તે ગુમનામ

રિવેરફરોન્ટની પાળેથી..ચેતન સરહદી

Read More

મળવાનું તો " અશક્ય " રહયું

એટલે શબ્દોમાં કહીં દઉં.

" તમે " ત્યાં શ્વાસ લ્યો છો ને

" હું " અહીં જીવી લઉં છું.
✍ ✍ ✍
રિવરફ્રન્ટની પાળેથી
ચેતન સરહદી

Read More

કયારેક બેઉ વેન્ટીલેટર પર હોય છે.......


.......................⚡️⚡️⚡️............❤️

અંદર " જીંદગી "

ને

બહાર " લાગણી "........!

✍ ✍ રિવેરફરોન્ટની પાળેથી...ચેતન સરહદી

Read More