Quotes by chetan patel in Bitesapp read free

chetan patel

chetan patel

@chetanpatel001125


કળિયુગની દુનિયાદારી 
Very nice poem in Gujarati

મળ્યું એ ' *_માણવા*_ 'ની પણ મઝા છે,
ના મળ્યું એ ' *_ચાહવા*_ 'ની પણ મઝા છે !!

એક માં એક ઉમેરો તો બે થાય'-એવુ *_શિक्षક*_ શિખવાડી ગયા...........પણ,

'બે માંથી એક બાદ કરો તો,એકલા થઇ જવાઈ'
-એવુ *_જીંદગી*_ શિખવાડી ગઈ !

કળિયુગની આ દુનિયાદારી છે,, રમત રમતાં માણસ *_ગમી*_ જાય ને..ગમતાં માણસ જ *_રમત*_ રમી જાય !

ઘણા લોકો માટે હુ *"સારો"* નથી હોતો...પણ,તમે જ કહો-ક્યો એવો દરિયો છે,જે *"ખારો"* નથી હોતો..

Read More