Quotes by Chetan Joshi in Bitesapp read free

Chetan Joshi

Chetan Joshi

@chetanjoshi092532


Morning Special

जहां से मिले वहां से ज्ञान ले लेना चाहिए !!
क्योंकि सोना चाहे कचरे मे पडा हो तो भी लेने योग्य होता है !!

?GOOD MORNING ?

Read More

નફરત કમાવી પણ સહેલી નથી આ દુનિયા માં
સાહેબ ..
લોકો ની આખો માં ખટકવા માટે પણ આપડા માં કૈક ખૂબી હોવી જોઈએ...

"Khamoshi" Tum Samjhoge Nahi....!
Aur "Bayaan" Hamshe hoga Nahi...!!

મિત્રતા અને સબંધ એવા લોકો સાથે રાખો,

જેના માટે તમે "શું છો" એ નહી...
પણ તમે "કેમ છો" એ મહત્વ નું હોય.

*શુભ સવાર ..... !!!!! ?*

Read More

बहुत #हिचकियां आ रही हैं..
.
.

जरूर कोई चाहने वाला मेरी #dp
देख रहा है
???

કોણે કીધું ગરીબ છીએ ?
કોણે કીધું રાંક ?
કાં ભૂલી જા મન રે ભોળા !
આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે,
થોડીક નથી નોટ,
એમાં તે શું બગડી ગયું ?
એમાં તે શી ખોટ ?

ઉપરવાળી બેંક બેઠી છે
આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપે ને
કાલની વાતો કાલ.

ધૂળિયે મારગ કૈંક મળે જો
આપણા જેવો સાથ,
સુખદુઃખોની વારતા કે’તા
બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે
માથે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું
ક્યાં છે આવો લાભ ?

સોનાની તો સાંકડી ગલી,
હેતું ગણતું હેત,
દોઢિયાં માટે દોડતાં એમાં
જીવતાં જોને પ્રેત !

માનવી ભાળી અમથું અમથું
આપણું ફોરે વ્હાલ;
નોટ ને સિક્કા નાખ નદીમાં,
ધૂળિયે મારગ ચાલ !

#મકરંદ_દવે

#Happy_Birthday

Read More

हे सांवरिया!
तेरे प्रेम की खुशबू में राधा का अहसास है।
तेरी भक्ति में समर्पण का भाव है।।

जग में देखा चहुँ ओर तुझे ।
मेरे ही हृदय में सत्य बनकर
नजर आया मुझे।।

दुनिया के लिए तू मांगने की चीज है।
मेरे लिए तो तू भक्ति प्रेम का संगीत है।।
।।हरे कृष्णा।।
#राधे_राधे
#हरिशरणम्

Read More

સારી વાણી બોલવી એ પણ એક મોંઘો શોખ છે,
બધા ને ન પોસાય...!!

#જયદ્વારકાધીશ