Quotes by Chetan Gadhavi in Bitesapp read free

Chetan Gadhavi

Chetan Gadhavi

@chetangadhavi203434


ક્યારેય કોઈની *નજરમાં આવવા મહેનત ના કરવી જોઈએ,*

જો તમારામાં *કંઇક હશે* તો *નજરમાં આવી જ જશો !!*

🙏🌞🌹ck🌹🌞🙏

દિલ પણ તારું
મરજી પણ તારી
પણ એક વાત કહું ....તને મઝા પડશે👌

કોઈ એક દિવસ
કામ કાજ માંડી વાળી ને
બેફામ રખડ....
સાચ્ચું કહું મઝા પડશે 👌

બધા રચ્યા પચ્યા હશે કામ માં
તને કોઈ નહિ નડશે ....
સાચું કહું મઝા પડશે👌

મોબાઇલ બાજુએ મૂકી ને
હરજે ફરજે
બહુ ફરક પડશે ....
સાચું કહું મઝા પડશે 👌


નીરખજે શેરીઓ ને ખુલ્લી નજરો થી
તને બાળપણ જડશે .....
સાચું કહું મઝા પડશે 👌

પહેલાં પણ જીવતા હતા
એવું વર્ષો પછી ખબર પડશે ....
સાચું કહું મઝા પડશે 👌

બહુ બહુ તો શું થશે
એક રજા પડશે
પણ સાચું કહું .......
મઝા પડશે !!

Read More

*દુનિયા ની સૌથી અસરકારક દવા છે,*
*"જવાબદારી"*
*જે જીવન માં થાકવા જ દેતી નથી..*
*સાહેબ! જીંદગી માં દરેક વ્યક્તિ ને મહત્વ આપો*
*કારણ કે*
*જે "સારા" હસે તે સાથ આપશે* *ને "ખરાબ" હસે તે શીખ આપશે*

??ck??

Read More

*ગુલાબ* ની જેમ ખુશ્બૂ ફેલાવતા રહો,
*પવન* ની જેમ *શીતળતા* રેલાવતા રહો,
મળ્યું છે અમૂલ્ય *માનવ જીવન*,
*સદા હસતા* રહો ને *હસાવતા* રહો.

*થાક દરેક વ્યક્તિને લાગે છે*
*કોઈક ને જિંદગીથી તો......*
*કોઈક ને જવાબદારીઓથી*
?☘?
*"સપના" તોડજો!!!!*
*પણ*
*"સંપ" ના તોડતા*
*ck*

Read More

*?તાળું તોડી કોઈ લૂંટે,*
*એટલી તો જિંદગી અમીર પણ નથી…*

*?મૈત્રી ભાવો કદી ખૂટે,*
*એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!*

*?દુનિયા ભલે "રૂપિયાની"દિવાની હોય*
*સાહેબ બાકી*
*આપણે તો "દોસ્તો"ના દિવાના છીએ*
*ck*

Read More

# *જ્યારે ઘેરાયેલા હશો તમે*
*દુઃખો થી*,
# *તો સગા પણ ફરિયાદ લઈને*
*આવશે ,*
# *એક DOST રાખજો જિંદગીમાં*
*જે ખરા સમય સુખોની*
*આખી જાન લઈ*
*આવશે ,,,,!!
? ck?

Read More

"પુત્રી એટલે માણસના પુણ્ય ની પરમાત્માએ આપેલી પાવતી"
ખીચામાં મુકેલી પેન
કોઈ માંગી લે તો,
આપણું ખુન ઉકળી જાય છે.....
આ દિકરીવાળા પણ
શું જીગર રાખે છે "સાહેબ",
કાળજાના કટકાને અજાણ્યા હાથોમાં સોંપી દે છે..
દિકરીઓ રમકડું નથી હોતી સાહેબ,
પિતા તો ફકત પ્રેમથી જ
ઢીંગલી કહેતા હોય છે...
??
*ck*

Read More

દરેક ને? ખુશ રાખવા માટે આપણો સ્વભાવ થિયેટરની સ્ક્રિન જેવો હોવો જોઇએ...?
જે સફેદ હોવા છતાં તમામ રંગો ? ને સ્વીકારે છે....
*ck*

Read More

“ પાણી ” પોતાનું સંપૂર્ણ જીવન આપીને વૃક્ષ ને ઉછેરે છે.*
*એટલે જ કદાચ ' પાણી ' ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..!!!*

*મા બાપ નું પણ કાંઈક આવું જ છે.

*ck*

Read More

મન થાયને ત્યારે મરજી મુજબ
જીવી લેવું

કેમ કે,

"સમય" ફરીથી એ "સમય"
નથી આપતો...(ck)